Skip to main content
Settings Settings for Dark

આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને MAની પરીક્ષાનો પ્રારંભ

Live TV

X
  • આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને MAની પરીક્ષાનો પ્રારંભ

    આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને MAની પરીક્ષાનો પ્રારંભ થયો છે.. કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તેની ખાસ તકેદારી રાખતા પરીક્ષામાં પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓ માટે સેનિટાઈઝર ટનલ બનાવાઈ છે.. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ખાસ માસ્ક પહેરીને આવે, તેમજ તેમનું થર્મલ સ્ક્રિનિંગ દ્વારા તેમનું ટેમ્પ્રેચર પણ ચેક કરવાની વ્યવસ્થા ગોઠવી છે.. વધુમાં એક રૂમમાં માત્ર 15 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં છે.. તો વિદ્યાર્થીઓ પણ સારી ટકાવારીની આશાએ હોંશેહોંશે પરીક્ષા આપી રહ્યાં છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply