Skip to main content
Settings Settings for Dark

આજે GPSC દ્રારા ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ ઓફિસરની પરીક્ષા યોજાઈ રહી છે; રાજ્યના ૨૧ જીલ્લામાં પરીક્ષાનું આયોજન

Live TV

X
  • આજે GPSC દ્રારા ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ ઓફિસરની પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના ૨૧ જીલ્લામાં પરીક્ષાનું આયોજન છે.  કુલ ૬૫૩ સેંટર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના ૧ લાખ ૬૨ હજાર ૩૨૧ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. કુલ ૨૬ જગ્યાઓ માટે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આજરોજ સવારે 11થી 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. જેમાં કુલ 300 ગુણનું પ્રશ્નપત્ર રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply