આજે GPSC વર્ગ 1 અને 2 ની કુલ 102 જગ્યા માટે પરીક્ષા
Live TV
-
રાજ્યમાં આજે GPSC વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા યોજાઈ રહી છે. વર્ગ 1 ની 32 અને વર્ગ 2 ની 70 એમ કુલ 102 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. રાજ્યના 21 જિલ્લાઓમાં પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 633 સેંટરમાં કુલ 1.61 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે..આ પરીક્ષા માટે પ્રથમ પેપર સવારે 10 કલાકે શરૂ થયું છે જે બપોરે 1 વાગે પૂર્ણ થશે. જ્યારે બીજું પેપર બપોરે 3 થી 6 યોજાશે.
