Skip to main content
Settings Settings for Dark

આ ખેડૂતે ઝીરો બજેટથી કરી કેળાની ખેતી, મેળવ્યો મબલખ પાક

Live TV

X
  • ઉપલેટા તાલુકાના ડુમિયાંની ગામના ખેડૂતે કેળાની ખેતીથી કમાલ કરી છે ઝીરો બજેટથી કેળાની ખેતી કરી અને મબલખ પાક મેળવી અને લાખોની કમાણી કરી છે. વધતા જતા રાસાયણિક ખાતરના ઉપયોગ વચ્ચે ઉપલેટા તાલુકાના ડુમિયાંની ગામના ખેડૂતે પોતાના ૧૪ એકરના ખેતરમાં કેળાની ખેતી કરી છે. 

    બટુકભાઈ ગજેરા ખેતીનો બહોળો અનુભવ ધરાવે છે. ઝીરો બજેટ ખેતીના પ્રણેતા સુભાસ પાલેકરનું માર્ગદર્શન મેળવ્યું હતું અને ઝીરો બજેટથી થતી ખેતીની શરૂઆત કરી છે. ૧૪ એકર જમીનમાં ૨૪ હજાર જેટલા કેળાના રોપાનું વાવેતર કર્યું છે. 

    જી નાઈન જાતિના સીધી વિનાયક પ્લાન્ટેશનના રોપાનું વાવેતર કર્યું છે જેમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતર આ ઉપયોગ વગર માત્ર ગાયનું છાનના ઉપયોગથી ખાતર આપ્યું છે. આ જીવામૃત એક એકરે ૨૦૦ લીટર પાક.ને પિયત માટે આપવામાં આવે છે. 

    એક એકરે અંદાજિત એક લાખનું વાર્ષિક ખર્ચ આવે છે અને આવક એક એકર દીઠ અઢી લાખ ની થાય છે અને કેળાની ખેતીના વાવેતર માટે જુલાઈ માસ વધુ શ્રેષ્ઠ ગણાય છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply