Skip to main content
Settings Settings for Dark

કચ્છમાં SAFEMA હેઠળ NDPS આરોપી સામે ઐતિહાસિક કાર્યવાહી: 22.31 લાખની મિલકત જપ્ત

Live TV

X
  • પૂર્વ કચ્છ પોલીસે ગાંજા કેસના કુખ્યાત આરોપી પિન્ટુ યાદવ સામે SAFEMA હેઠળ કડક કાર્યવાહી કરી તેની મિલકત જપ્ત કરી છે.

    ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર NDPS કેસમાં આરોપીની મિલકત જપ્ત કરવામાં આવી છે.આરોપીનું ઘર, કાર, બાઈક અને એક્ટિવા સહિત કુલ રૂ. 22.31 લાખની ગેરકાયદેસર નેટવર્કથી વસાવેલી મિલકત પોલીસના કબજામાં લેવાઈ છે.

    આરોપી અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં ગાંજાનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવતો હતો, જેના પર વર્ષ 2019 થી 2025 દરમિયાન NDPSના 4 ગંભીર ગુના નોંધાયેલા છે.આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનો આચરનારની ગેરકાયદેસર મિલકતો પણ બચશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
apply