Skip to main content
Settings Settings for Dark

કાલથી જનસાધારણ સ્પેશિયલ ટ્રેન 15 મિનિટ મોડી ચાલશે

Live TV

X
  • 9 જુલાઈથી અમદાવાદ-દરભંગા જનસાધારણ સ્પેશિયલ ટ્રેન 15 મિનિટ મોડી ચાલશે

    રેલ પ્રશાસન દ્વારા અમદાવાદ અને દરભંગા વચ્ચે ચલાવવામાં આવી રહેલ ટ્રેન નંબર 05560 અમદાવાદ – દરભંગા જનસાધારણ સ્પેશિયલનના 9 જુલાઈ 2021 થી અમદાવાદ ના પ્રસ્થાન સમયમાં પરીવર્તન કરવામાં આવ્યો છે. ઉપરોક્ત તારીખથી આ ટ્રેન રાત્રે 20:50 વાગ્યે ને બદલે 15 મિનિટ મોડી 21:05 વાગ્યે દોડશે. મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply