Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદમાં પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જેમાં સ્વામિનારાયણ ગુરૂકુળ વિશ્વ વિદ્યા પ્રતિઠાનમ અમદાવાદ દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. 

    આ ઉપરાંત, ગાંધીનગરમાં એનસીડીએફઆઈના મુખ્યાલયનો શિલાયન્સ કરશે. આની સાથે ઈ-માર્કેટ એવોર્ડ 2023માં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી સામેલ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply