Skip to main content
Settings Settings for Dark

ખેડાઃ નડિયાદની એક ગૃહિણીએ ન્યુઝ પેપરના પેપર બોલથી બનાવી ગણેશજીની મૂર્તિ

Live TV

X
  • ખેડાઃ નડિયાદની એક ગૃહિણીએ ન્યુઝ પેપરના પેપર બોલથી બનાવી ગણેશજીની મૂર્તિ

    અત્યારે દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. હાલમાં લોકો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરતા થયા છે. ત્યારે નડિયાદની એક ગૃહિણીએ અનોખી રીતે ગણેશ સ્થાપના કરી છે. ગણેશ મહોત્સવના ભાગ રૂપે નડિયાદના એક ભક્તે બાપ્પા ફ્રોમ છાપાની થીમ પર ગણેશની સ્થાપના કરી છે. ન્યુઝ પેપરના પેપર બોલની મદદથી હિના બેન જાનીએ ઇકો ફ્રેન્ડલી મુર્તી બનાવી છે. દોઢ ફુટ ઉંચી પ્રતિમા બનાવતાં તેમને પાંચ થી છ દિવસનો સમય લાગ્યો હતો .ભગવાન ગણેશની પાંચ દિવસની પુજા કરી હિના જાની પ્રતિમાનું વિસર્જન કરશે. તેમનુ કહેવુ છે કે હાલ બજારમાં માટીની મૂર્તિના નામે ઊંચા ભાવ લેવાય છે તેના કરતા તમામ ગણેશ ભક્તો જો પોતાની કલા મારફતે દાદાની મૂર્તિ બનાવે તો ઘરમાં પણ એક નવીન ઉર્જા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply