Skip to main content
Settings Settings for Dark

ખેડા શહેરમાં લાગી ભીષણ આગ

Live TV

X
  • ખેડા અંબિકા કોમ્પલેક્ષની સામે રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે.

    ભીંસણ આગ લાગતા બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટાળા દેખાતા હતા. આ તરફ ઘટનાની જાણકારી મળતાં જ ખેડા ફાયર સહીત નડિયાદથી ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે આગ કાબુમાં લેવા માટે ખેડા નગરપાલિકા ટીમ સાથે નડિયાદની ટીમ પણ જોડાઈ છે.ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા છે. આ સાથે પ્રાંત અધિકારી મામલતદાર, ખેડા ટાઉન PI અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply