ગાંધીનગરમાં યોજાઇ ક્રાઇમ કોન્ફરન્સ ગરબામાં She ટીમના મહિલા અધિકારીઓ ખાનગી ડ્રેસ કોડમાં હાજર રહેશે
Live TV
-
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગાંધીનગરમાં રેન્જ IG વિરેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગાંધીનગર રેન્જના તમામ જિલ્લોની કાયદો અને વ્યવસ્થા સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ગરબા આયોજકો સાથે પણ અલગ અલગ બેઠકો યોજી લોકોની સુરક્ષા અંગે જરૂરી પગલા લેવા સૂચના અપાઈ હતી.
ગરબામાં She ટીમના મહિલા અધિકારીઓ ખાનગી ડ્રેસ કોડમાં હાજર રહેશે.
