Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે 'AZADI@75 : PM ગતિ શક્તિ ગુજરાત' સેમિનાર યોજાયો 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમલી કરેલા “PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન”ના અમલીકરણ માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'AZADI@75 : PM ગતિ શક્તિ ગુજરાત' સેમિનાર યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'PM ગતિ શક્તિ ગુજરાત' પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાત ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાનના વિવિધ ક્ષેત્રે અમલથી ઇન્ફ્રાસ્ટ્રકચર લેન્ડ સ્કેપમાં મોટા પાયે પરિવર્તન લાવનારૂં રાજ્ય બન્યુ છે. પ્રધાનમંત્રીના સશક્ત માર્ગદર્શન અને દિશાનિર્દેશન હેઠળ રાજ્ય કક્ષાએ ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે એનો ગૌરવ સહ ઉલ્લેખ તેમણે કર્યો હતો.સાથે મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ પ્લાનથી માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહિ પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply