Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર તાલુકાના પોર ગામને જોડતા રસ્તા પર ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી

Live TV

X
  • મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના માર્ગોનું સુવ્યવસ્થિત સંચાલન થાય અને વાહનવ્યવહાર શરૂ રહે તે માટે સમારકામ હાથ ધરવા ખાસ દિશાનિર્દેશ આપવામાં આવ્યાં છે.

    જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ તથા ગાંધીનગર મહાનગર પાલિકાના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, નગરજનોને વરસાદના કારણે ખરાબ રોડ રસ્તાના કારણે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે,મહાનગર પાલિકા દ્વારા ગાંધીનગર તાલુકાના પોર ગામના એપ્રોચ રોડ પર  ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી.જિલ્લાના વિવિધ સ્થળોએ ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરીને માર્ગ પર પડેલા મોટા ખાડાઓને સમથળ કરવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply