ગાંધીનગર માહત્મા મંદિર ખાતે વિકાસ દિવસ અંતગર્ત કાયૅક્રમ યોજાશે
Live TV
-
દેશના ગૃહપ્રધાન અમિતશાહ વર્ચ્યુઅલ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અને સાસંદ આને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા વિકાસ દિવસ નિમિત્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ.
કુલ રૂ. ૫૧૦૦ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.
➡️પંચાયત વિભાગની કુલ રૂ. ૧૦૦ કરોડની "વતનપ્રેમ યોજના" નો પોર્ટલ મારફતે શુભારંભ.
➡️ગ્રામ વિકાસ વિભાગ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કુલ રૂ. ૧૦૮૫
➡️કરોડના ૭૧,૦૯૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત,
➡️શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૮ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
➡️માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ. ૧૪૨૫ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
➡️ જળસંપત્તિ વિભાગના વિવિધ પાઇપલાઈનના કુલ રૂ. ૧૨૨૦ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
➡️ “નલ સે જલ" યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના કુલ રૂ. ૩૬ કરોડના કામોના ખાતમુહૂર્ત.
➡️શ્રમ અને રોજગાર વિભાગના કુલ રૂ. ૨૪૫ કરોડના વિવિધ આઈ.ટી.આઈ. ના કામોના લોકાર્પણ,
➡️ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કુલ રૂ. ૫૨ કરોડના ૬ નવીન બસ સ્ટેશન તેમજ
➡️વલસાડ ખાતે નવીન વિભાગીય કચેરીનું લોકાર્પણ અને ૧૫૧ BS- બસોનું ફ્લેગ ઓફ.
➡️ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કુલ રૂ. ૨૮૫ કરોડના ખર્ચે ૨૨ સબસ્ટેશનનું લોકાર્પણ અને સબસ્ટેશનનું ખાતમુહૂર્ત.
