Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનાં આ જિલ્લામાં આજે પડ્યો ધોધમાર વરસાદ

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્યરૂપે જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના આગાહીના કારણે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના રૂપે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

     છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં ફરી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ફરી ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે આવતીકાલ માટે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

    હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્યરૂપે જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના આગાહીના કારણે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના રૂપે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

     છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં ફરી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ફરી ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે આવતીકાલ માટે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply