Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

Live TV

X
  •  ગુજરાતના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયામાં ‘જમ્પ સ્ટાર્ટ’પ્રોજેક્ટ અંતર્ગત 21  મે 2026 ના રોજ જન્મેલા અત્યંત દુર્લભ એવા ઘોરાડ પક્ષીના બચ્ચાએ તેના જીવનના સૌથી નાજુક ગણાતા 40 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે

    .સંવર્ધનની સફળતા  લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે વન વિભાગ અને વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરવામાં આવી રહ્યો છે.સઘન દેખરેખ: નલિયા ખાતે બચ્ચાની 24  કલાક તજજ્ઞોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. 40 દિવસનો આ મહત્વપૂર્ણ તબક્કો પાર થવો એ પક્ષીના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી આશા જગાડે છે.સરકારની પ્રતિબદ્ધતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને વૈજ્ઞાનિકો અને વન વિભાગની અવિરત મહેનતનું પરિણામ ગણાવી હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ સોશિયલ મીડિયા પર આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.ઘોરાડ એ વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાંની એક છે, ત્યારે આ સફળતા ભારતની જૈવ-વિવિધતાના સંવર્ધન માટે એક મહત્વનો સીમાચિહ્ન સાબિત થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply