Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 10 દિવસના પ્રવાસે આવેલા 9 દેશોના 40 યુવાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત યોજી

Live TV

X
  • ફીઝી, મ્યાનમાર, મોરેશિયસ જેવા 9 દેશોના યુવાનોએ , દેશમાં પોતીકાપણાં અને આતિથ્ય ભાવ પ્રત્યે , આનંદ વ્યક્ત કર્યો હતો.

    "નો યોર ઈન્ડિયા " કાર્યક્રમ અંતર્ગત , ગુજરાતના 10 દિવસના પ્રવાસે આવેલા 9 દેશોના 40 યુવાઓએ , મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી સાથે મુલાકાત યોજીને , રસપ્રદ સંવાદ સાધ્યો હતો. ફીઝી, મ્યાનમાર, મોરેશિયસ જેવા 9 દેશોના યુવાનોએ , દેશમાં પોતીકાપણાં અને આતિથ્ય ભાવ પ્રત્યે , આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું , કે વિવિધતામાં એકતાના મંત્રથી , જ્ઞાનની સદીમાં ભારતે યુવા વર્ક ફોર્સ , અને વર્લ્ડ માર્કેટમાં મોટું યોગદાન આપ્યું છે. યુવા શક્તિ કનેકટ ટુ ઈન્ડિયા થઈ ભારતના વૈશ્વિક વિકાસમાં જોડાવું જોઈએ. આ પ્રસંગે તેમણે યુવાનોને , દર બે વર્ષે ભારત આવીને , વિકાસની તેજ ગતિની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા પણ , આહવાન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply