Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા પૂર્ણ

Live TV

X
  • ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યા માટે આજે પરીક્ષા  પૂર્ણ થઈ છે.  રાજ્યના 7 જિલ્લામાં અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી. ત્યારે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરીક્ષાર્થીઓ માટે GSRTC દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને નિગમ દ્વારા એડવાન્સમાં વધારાની બસ સેવા તથા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉભી કરાઈ હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply