Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ ને મળ્યો આંતરરાષ્ટ્રીય બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ

Live TV

X
  • ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહી છે. આ ફિલ્મને ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. શાળામાંથી પ્રવાસે જવા માંગતા ગામડાના ગરીબ પરિવારના બાળકની સંવેદનાઓ આ ફિલ્મમાં ખૂબ સુંદર રીતે વણી લેવામાં આવી છે. પારિવારિક ભાવનાઓ, સાંસ્કૃતિક મૂલ્યોને સાંકળી લેતું ફિલ્મનું કથાનક ખૂબ હૃદયસ્પર્શી છે. 

    ફિલ્મના નિર્માતા જય પંડયા અને રાકેશ શાહ તથા લેખક-દિગ્દર્શક વિપુલ શર્માને આ સુંદર ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુને વધુ સફળતા મેળવે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply