Skip to main content
Settings Settings for Dark

ગુજરાત- ન્યૂ યર પાર્ટીને પગલે વિવિધ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી

Live TV

X
  • સમગ્ર ગુજરાતમાં ન્યૂ યર પાર્ટીને પગલે ગુજરાત પોલીસ દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ જવાનો દ્વારા વિવિધ ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારના જાહેર સ્થળો પર ચેકિંગ વધારવામં આવ્યું છે. ટ્રાફિક કંટ્રોલ માટે CCTV નેટવર્કનો ઉપયોગ કરાશે. દરેક જિલ્લાના CCTV ફૂટેજનું કંટ્રોલ ગાંધીનગરથી થશે. આતંકી પ્રવૃતિ પર ન્યૂયર પાર્ટીમાં ખાસ ધ્યાન રખાશે. 

    મહિલાઓની સુરક્ષાને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 600 શી ટીમ તૈનાત કરવામાં આવી છે. ચાર દિવસમાં વિદેશી દારૂને લગતા 650 કેસ કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગ અને નાકાબંધી કરવાની સૂચના આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply