Skip to main content
Settings Settings for Dark

ગુજરાત: બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચથી થશે શરૂ

Live TV

X
  • ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. આગામી 14 માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. આ વર્ષે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજવાની છે. આ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર થયો છે.14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

    ધોરણ 10નું ટાઈમ ટેબલ
    14 માર્ચ- ગુજરાતી
    16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
    17 માર્ચ- બેઝિક ગણિત
    20 માર્ચ- વિજ્ઞાન
    23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
    25 માર્ચ- અંગ્રેજી
    27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
    28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

    12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ
    14 માર્ચ- નામના મૂળતત્વ
    15 માર્ચ- તત્વ જ્ઞાન
    16 માર્ચ- આંકડાશાસ્ત્ર
    17 માર્ચ- અર્થશાસ્ત્ર
    20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
    21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
    24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
    25 માર્ચ- હિન્દી
    27 માર્ચ- કોમ્પ્યુટર
    28 માર્ચ- સંસ્કૃત
    29 માર્ચ- સમાજ શાસ્ત્ર

    12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ
    14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
    16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
    18 માર્ચ- જીવ વિજ્ઞાન
    20 માર્ચ- ગણિત
    23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
    25 માર્ચ- કોમ્પ્યુટર

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply