Skip to main content
Settings Settings for Dark

ગુ.હાઇકોર્ટમાં 7 નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, જજોની સંખ્યા વધીને 38 થઇ

Live TV

X
  • ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી.

    ગુજરાત હાઇકોર્ટને 7 નવા જસ્ટિસ મળ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી. અગાઉ હાઇકોર્ટમાં 31 જસ્ટિસ હતા, પરંતુ હવે  દિપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઇ સહિત 7 નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને 38 થઇ ગઇ છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply