Skip to main content
Settings Settings for Dark

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ શંકર ચૌધરીએ અંબાજીમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી

Live TV

X
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ શંકર ચૌધરીએ અંબાજી ખાતે આયોજિત નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી તેમજ મોબાઇલ ક્લિનિકનું લોકાર્પણ કરીને આ સેવા ભાવનાને બિરદાવી હતી.

    કેમ્પમાં અમદાવાદની જાણીતી હોસ્પિટલના નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને નિ:શુલ્ક તબીબ તપાસ કરી હતી. તો, હોફ કંપની દ્વારા દવાઓનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply