Skip to main content
Settings Settings for Dark

જામનગરના કાલાવડમાં પૂલ તૂટ્યો ને સ્કૂલ બસ અટવાઈ, ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ

Live TV

X
  • ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. જામનગરના કાલાવડમાં પૂલ તૂટ્યો હતો. જેથી એક સ્કૂલ બસ અટવાઈ હતી. જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા. જેથી ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ હતું. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કવાંટની કરા અને અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ બરવાળાના ચોકડી ગામે વીજળી પડતાં યુવાનનું મોત થયું હતું. વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, છોટા ઉદેપુર સહિતમાં વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply