Skip to main content
Settings Settings for Dark

જામનગર INS વાલસુરા અને ખાનગી કંપની દ્વારા સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોન દોડ 2024નું આયોજન કરાયું

Live TV

X
  • જામનગર INS વાલસુરા અને ખાનગી કંપની દ્વારા સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોન દોડ 2024નું આયોજન લાખોટા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું. આ દોડમાં 8 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના દોડવીરોએ 5km, 10km અને 21km ની 3 કેટેગરીમાં ભાગ લીધો હતો. 

    આ દોડ લાખોટા તળાવથી શરૂ થઇ સાત રસ્તા,  શરૂ સેક્શન સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી દોડની લાખોટા તળાવ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, DySP જયવીરસિંહ ઝાલા, નેવીના અધિકારીઓ - જવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-02-2025 Max Temp : °C Min Temp : °C
apply