Skip to main content
Settings Settings for Dark

ડાંગના રાજવીઓને રાજ્ય સરકારની ભેટ, સાલિયાણામાં 33%નો વધારો

Live TV

X
  • રાજ્ય સરકારના આ નિર્ણયથી ડાંગના 5 રાજવી, 9 નાયક અને 668 ભાઇબંધોને મળશે.

    ડાંગ જિલ્લાના માજી રાજવીઓ, નાયકો તેમજ ભાઇબંધુઓને ચુકવવામાં આવતા રાજકીય પેન્શન એટલે કે, સાલિયાણામાં રાજ્ય સરકારે 33 ટકાનો વધારો કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે અને 1 એપ્રિલ 2017 તેનો લાભ અપાશે.

    ઉલ્લેખનીય છે કે, બહુધા વનવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના માજી રાજવીઓ નાયકો અને ભાઉબંધો પાસેથી તેઓના આધિપત્ય હેઠળની જંગલોની જમીન જાગીર અને જંગલ વિસ્તારના ભાગરૂપે તેમના મૂળભૂત હક્કો અને વિશેષ અધિકારોના બદલામાં રાજકીય પેન્શન વાર્ષિક, કાયમી અને વારસાગત ધોરણે સને 1954 થી આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply