Skip to main content
Settings Settings for Dark

ત્રીજા તબક્કામાં 7મી મે એ 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો પર મતદાન થશે

Live TV

X
  • ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્રીજા તબક્કામાં 7,મી મે એ, 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની, 93 લોકસભા બેઠકો પર, મતદાન થશે. જેમાં ગુજરાતની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે.

    સુરત પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ, બિન હરીફ થતા આ બેઠક પર મતદાન નહિ યોજાય. આ ઉપરાંત, ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 10 લોકસભા સીટો પર મતદાન થશે. જેમાં સૌ કોઈની નજર સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતી, મૈનપુરી સીટ પર છે. ઉપરાંત કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 11, મધ્ય પ્રદેશમાં 9, છત્તીસગઢમાં 7, બિહારમાં 5, આસામ અને પશ્ચિમ બંગાળમાં 4-4 અને ગોવા, દાદરા અને નગરહવેલી, તથા  દમણ અને દીવની 2-2 બેઠકો ઉપર પણ મતદાન થશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply