Skip to main content
Settings Settings for Dark

દૂધસાગર ડેરીના ગોડાઉનમાં લાગી આગ, આગ કાબૂમાં

Live TV

X
  • ઘટનાની જાણ થતાં જ ત્રણ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાઈ હતી.

    મહેસાણાની દૂધસાગર ડેરીમાં આગ લાગવાની ઘટના બની છે. ડેરીના પાછળના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ત્રણ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાઈ હતી.

    દૂધસાગર ડેરીના પાછળના ભાગમા આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જો કે આગ કાબૂમાં ન આવતા નગરપાલિકાના જીસીબીએ ગોડાઉનને તોડી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી.

    જો કે ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી અને આગ લાગવાને કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. નગરપાલિકા ફાયર ફાઈટરો દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply