Skip to main content
Settings Settings for Dark

નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ 6 મહિનામાં જ બમણુ FDI ગુજરાતને મળ્યું

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત એક પછી એક સિદ્ધીઓ હાંસલ કરી રહ્યું છે.વધુ એક સિમાચિન્હ તેમાં ઉમેરાયું છે.વર્ષ 2018-19ના વર્ષ કરતા નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ 6 મહિનામાં જ બમણુ FDI ગુજરાતને મળ્યું છે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત એક પછી એક સિદ્ધીઓ હાંસલ કરી રહ્યું છે.વધુ એક સિમાચિન્હ તેમાં ઉમેરાયું છે.વર્ષ 2018-19ના વર્ષ કરતા નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ 6 મહિનામાં જ બમણુ FDI ગુજરાતને મળ્યું છે.2019-20ના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે પ્રથમ ક્વાર્ટરમાં 24 હજાર 12 કરોડનું વિદેશી મુડીરોકાણ આવ્યું છે.વર્ષ 2018-19માં 12 હજાર 618 કરોડનું રોકાણ આવ્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણીના પારદર્શિ અને સ્વચ્છ વહિવટ, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ, ઓનલાઈન એપ્રુવલ્સ, નો પેન્ડન્સી, પ્રો-પીપલ ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમથી વિદેશી રોકાણકારોની પહેલી પસંદ ગુજરાત બન્યું છે.દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્થપાયેલા 2 હજાર 574 મોટા ઉદ્યોગોમાંથી 734 એકલા ગુજરાતમાં સ્થપાયા છે.એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2019 સુધીમાં ગુજરાતમાં કુલ 1.41 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે.જે સમગ્ર દેશમાં અવ્વલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply