પ્રજાસત્તાક દિવસ પૂર્વે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત, ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 11 પોલીસ અધિકારી - કર્મીઓની એવૉર્ડ માટે પસંદગી
Live TV
-
પ્રજાસત્તાક દિવસ 2025 માં ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 11 પોલીસ અધિકારીઓ તથા જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે.. જેમાં 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 9 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે... રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, DYSP ડી.પી.ચુડાસમાને વિશિષ્ટ પોલીસ સેવા મેડલથી નવાજવામાં આવશે...