Skip to main content
Settings Settings for Dark

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની પેટા સમિતિ ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે છે. 

    આ દરમિયાન મંગળવારે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક સહિતના માહિતી ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી. 

    આ દરમિયાન સમિતિએ ગુજરાત રાજ્યમાં પત્રકારો માટેના એક્રેડિટેશન કાર્ડ અંગેના નિયમોની વિગતવાર માહિતી મેળવી, આ અંગે વિશદ ચર્ચા કરી હતી. તદુપરાંત, ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિ તેમજ સ્થાનિક પત્રકારો પાસેથી સૂચનો મેળવ્યા હતા, જ્યારે સમિતિ દ્વારા કેટલાંક જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply