Skip to main content
Settings Settings for Dark

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તા.૧૭ અને ૧૮ ઓગષ્ટે સંસદીય સમિતીની બેઠક યોજાશે

Live TV

X
  • ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા કેન્દ્રીયમંત્રી પરશોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં તા.૧૭ અને ૧૮ ઓગષ્ટના રોજ સાંજે પાંચ વાગ્યાથી પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ,’ગાંધીનગર ખાતે સંસદીય સમિતીની બેઠક યોજાશે.

    ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, તા.૧૭ અને ૧૮ ઓગષ્ટના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’,ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા સંસદીય સમિતીની બેઠક યોજાશે જેમાં કેન્દ્રીયમંત્રી પરષોતમભાઇ રૂપાલા,સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મહામંત્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
    આગામી દિવસોમાં ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના હોદેદારોની મુદત પૂરી થઇ રહી છે ત્યારે ભાજપા શાસિત નગરપાલિકાઓના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓના નામની પસંદગી કરવાની પ્રક્રિયા આ સંસદીય સમિતીની બેઠકમાં હાથ ધરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply