Skip to main content
Settings Settings for Dark

'ભારત બચાવો' ની યાત્રા 'હમ સબકે દો'ના ઉદ્દેશ્ય સાથે દ્વારકા પહોંચી

Live TV

X
  • 'હમ દો ,હમારે દો' નહીં  પરંતુ 'હમ સબકે દો', આ ઉદેશ અંતર્ગત કેટલાક ધર્મ સંગઠન દ્વારા ભારત બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    'હમ દો ,હમારે દો' નહીં  પરંતુ 'હમ સબકે દો', આ ઉદેશ અંતર્ગત કેટલાક ધર્મ સંગઠન દ્વારા ભારત બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 51 દિવસ પહેલા શરૂ થયેલી આ યાત્રા સોમવારે કૃષ્ણનગરી દ્વારકા પહોંચી હતી. આ યાત્રામાં મુખ્યત્વે પરિવાર નિયોજનની માગણી કરવામાં આવી રહી છે. 

    યાત્રામાં લોકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે પરિવાર નિયોજનનો નિયમ હિંદુ, શીખ, ઇસાઈ, મુસ્લિમ બધા જ માટે સમાન હોવો જોઇએ અને આ માટે એક સમાન કાયદો ઘડાવવો જોઇએ. દ્વારકામાં પહોંચેલી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રા અંતર્ગત જ ધર્મસભા પણ યોજાઈ હતી. ધર્મસભામાં શંકરાચાર્યના પ્રિય શિષ્ય બ્રહ્મચારી, નારાયણ નંદજી ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભાનો લાભ મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply