Skip to main content
Settings Settings for Dark

ભાવનગર વિભાગના ભક્તિનગર સ્ટેશન પર ચાર ટ્રેનોના સ્ટોપેજના સમયમાં વધારો

Live TV

X
  • ભાવનગર, 24 મે (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર વિભાગના ભક્તિનગર સ્ટેશન પર આવનારી 4 ટ્રેનોના સ્ટોપેજના સમયને 30.05.2025 થી લઈને આગામી સૂચના સુધી વધારવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે:

    1) ટ્રેન સંખ્યા 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 07:37 વાગ્યે આવશે અને 07:39 વાગ્યે ઉપડશે.

    2) ટ્રેન સંખ્યા 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 16:25 વાગ્યે આવશે અને 16:27 વાગ્યે ઉપડશે.

    3) ટ્રેન સંખ્યા 59423 રાજકોટ-વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 08:12 વાગ્યે આવશે અને 08:14 વાગ્યે ઉપડશે.

    4) ટ્રેન સંખ્યા 59421 રાજકોટ-વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 18:32 વાગ્યે આવશે અને 18:34 વાગ્યે ઉપડશે.

    રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply