Skip to main content
Settings Settings for Dark

મહેસાણા-ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટિલનું સ્વાગત કરાયુ

Live TV

X
  • કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું

    ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 3 દિવસના ઉતર ગુજરાત પ્રવાસના છે.. પ્રવાસના બીજા દિવસે મહેસાણા ગાંધીનગર જિલ્લામાં ઠેર ઠેર મુખ્ય માર્ગો પર પક્ષનાં કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સેવાભાવી સંસ્થાઓ ના આગેવાનો કાર્યકર્તાઓ સ્વાગત કરી રહ્યાં છે..મહેસાણા કલોલ હાઈવે પરના નંદાસણ છત્રાલ હાઇવે પર ગામડાઓ લોકોએ પ્રમુખનું સ્વાગત કરી આવકાર્યા હતા કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સંબોધ્યા હતા ..આગામી વિધાનસભામાં રા્જયની તમામ 182 બેઠકો જીતવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply