Skip to main content
Settings Settings for Dark

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાત્રક નદી પર પુલનું બાંધકામ પૂર્ણ

Live TV

X
  • મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાત્રક નદી પર પુલનું બાંધકામ પૂર્ણ. આ પુલ આણંદ અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે વાત્રક નદી પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે. આ બ્રિજની લંબાઈની વાત કરીએ તો બ્રિજની લંબાઈ 280 મીટર છે. જેમાં 7 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર)નો સમાવેશ થાય છે. 

    થાંભલાઓની ઊંચાઈ 09 મીટરથી 16 મીટર છે. બ્રિજ પર 3.5 મીટર અને 4 મીટર વ્યાસના 08 ગોળાકાર થાંભલા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આયોજિત 24 નદી પુલમાંથી આ 10મો નદી પુલ છે. આ નદી રાજસ્થાનના ડુંગરપુર પહાડીઓમાંથી નીકળે છે અને મેઘરજ તાલુકાના મોયડી ગામ પાસે ગુજરાતમાં પ્રવેશે છે. વાત્રક નદી આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 25 કિલોમીટર દૂર છે. અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 30 કિલોમીટરના અંતરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply