Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલ ફન-બ્લાસ્ટ ગેમ ઝોનની લીધી મુલાકાત

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ દ્વારા આંગણવાડીના બાળકો માટે ચાલતા "મનોરંજન પ્રવાસ" અંતર્ગત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલ ફન-બ્લાસ્ટ ગેમ ઝોનની મુલાકાત લીધી હતી.

    આંગણવાડીના બાળકો સાથે સંવાદ કર્યો હતો અને હળવાશની પળો માણી હતી.રાજ્યસરકારના  'રમશે બાળક, ખીલશે બાળક' અભિયાન અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ખાસ આ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply