મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે ન્યૂયોર્ક જવા રવાના
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે અમેરિકા અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે.
વાયબ્રન્ટ ગુજરાત-2027ના અનુસંધાને વિદેશી રોકાણકારો અને ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ સાન ફ્રાન્સિસ્કો અને વોશિંગટન ડી.સી.માં વિવિધ બેઠકો અને મુલાકાતો યોજી હતી. પ્રવાસ પૂર્ણ કરીને તેઓ વોશિંગટનથી ટ્રેન મારફતે ગુજરાત ડેલિગેશન સાથે ન્યૂયોર્ક જવા રવાના થયા હતા.
