યુવાઓ માટે સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ: 300 યુવક-યુવતીઓની પસંદગી થશે
Live TV
-
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આયોજન.
રાજ્યના યુવાઓને સાગર સંપત્તિ, ઉદ્યોગો, સાગરકાંઠાના લોકોનું લોકજીવન, કલા અને સંસ્કૃતિનો પ્રત્યક્ષ પરિચય કરાવવાનો. 15 થી 35 વર્ષની વયજૂથના (તા. 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિએ) યુવક-યુવતીઓ માટે.
રાજ્યભરમાંથી કુલ 300 યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવશે.જનરલ કેટેગરીના 100 યુવાઓ.અનુસૂચિત જાતિ (SC)ના 100 યુવાઓ. અનુસૂચિત જનજાતિ (ST)ના 100 યુવાઓ.
ચાલુ વર્ષે ડિસેમ્બર માસમાં 10 દિવસ માટે આયોજન.ભાગ લેનાર યુવાઓને નિવાસ, ભોજન, કાર્યક્રમ સ્થળ સુધીનું આવવા-જવાનું ભાડું અને પ્રમાણપત્ર આપવામાં આવશે.પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવવાનું રહેશે.ગીર-સોમનાથ જિલ્લાની કચેરી. જામનગર જિલ્લાની કચેરી.અનુસૂચિત જનજાતિ (ST): નવસારી જિલ્લાની કચેરી.
