Skip to main content
Settings Settings for Dark

રાજકોટ ખાતે શહેર અને જીલ્લાના તમામ બુથ પ્રમુખો સાથે સી.આર.પાટીલની બેઠક યોજાઇ

Live TV

X
  • રાજકોટ ખાતે શહેર અને જીલ્લાના તમામ બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, મંડલના ઇન્ચાર્જ તથા શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ બેઠક કરી હતી.

    આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, પૂર્વ રાજ્યપાલ વજુ વાળા,સાંસદો રામ મોકરિયા, મોહન કુંડારિયા, કેસરિદેવસિંહ ઝાલા, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા,શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા,મોરબી જીલ્લા પ્રમુખ રણછોડ દલવાડી,રાજ્ય સરકારના મંત્રીઓ ભાનુબેન બાબરીયા, કુંવરજી બાવળિયા,ધારાસભ્યઓ ડૉ દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ઉદય કાનગડ, દુર્લભજી દેથલિયા, જીતુ સોમાણી સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply