Skip to main content
Settings Settings for Dark

રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.

Live TV

X
  • રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. 8 જિલ્લાના સ્પર્ધકો કલા મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply