Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સો વર્ષની સફરના આલેખ: 'ક્રાંતિની કેળવણી શતાબ્દીની સફર'ના બીજા ખંડનું લોકાર્પણ કરાયું

Live TV

X
  • પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં પૂજ્ય બાપુને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. લેડી ગવર્નર દર્શના દેવી, ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના મંત્રી ડૉ. હર્ષદ પટેલ, ટ્રસ્ટી સુરેશ રામાનુજ, કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી, કુલસચિવ ડૉ. નિખિલભાઇ ભટ્ટ અને રાજભવન પરિવારે ઉપસ્થિત રહીને પૂજ્ય ગાંધીજીને અંજલી અર્પણ કરી હતી.

    આ અવસરે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય કેળવણીની સંસ્થા ગુજરાત વિદ્યાપીઠની સો વર્ષની સફરનો આલેખ 'ક્રાંતિની કેળવણી શતાબ્દીની સફર' ના બીજા ખંડનું લોકાર્પણ પણ કર્યું હતું. આ અવસરે રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, રાજ્યપાલશ્રીના પરિસહાય શ્રી વિકાસ સૂંડા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
apply