Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આગામી 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદની શકયતા

Live TV

X
  • રાજયમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું છે. જો કે  8. 7 ડિગ્રી સાથે નલિયા રાજયનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. તો ડીસામાં 12. 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  

    મહાનગરોમાં વાત કરીએ તો  અમદાવાદમાં  15.7, વડોદરામાં  17. 6, ભુજમાં  14.8, અને  સુરતમાં 18. 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

    હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદની પણ શકયતા છે.  આ સમય દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ માવઠું થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં અમરેલીમાં  ખેતી નિયામક કચેરી દ્વારા વાદળછાયા વાતાવરણ તેમજ માવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ખેડૂતોને પોતાની જણસી સુરક્ષિત સ્થળે રાખવા માટે પણ જણાવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply