Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં પડતી આકરી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત

Live TV

X
  • રાજ્યમાં ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક કાળઝાળ ગરમી

    રાજ્યમાં પડતી કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. સુરેન્દ્નનગરમાં તાપમાનનો પારો  41 ડિગ્રી નોંધાયો છે.વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ, ગાંધીનગર, ડીસા અને  ભૂજ તેમજ રાજકોટમાં  40 ડિગ્રી સાથે  લોકો આકરી ગરમી અને બફારાથી ત્રસ્ત થઈ ગયા છે. એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં  ગાજવીજ સાથે  છૂટાછવાયા ઝાપટાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે આજ સાંજ સુધી માછીમારોને દરિયામાંથી પરત ફરવા માટેની સૂચના આપવામાં આવી છે, 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply