Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ગાંધીનગરમાં લીધી હતી.

    રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે તે દરમિયાન તેમણે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ શુભેચ્છા મુલાકાત કરી હતી.વિજયા રહાટકર તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં મહિલા જન સુનવાઇ  કાર્યક્રમ તેમજ  ગાંધીનગર અને પાલનપુર ખાતે વિવિધ બેઠકો અને  અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply