Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2023 મેળવવા રસ ધરાવતા ઈચ્છુક શિક્ષકો અરજી કરી શકશે

Live TV

X
  • રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ વર્ષ 2023 મેળવવા રસ ધરાવતા ઈચ્છુક શિક્ષકો 15 જુલાઈ 2023 સુધી https://nationalawardstoteachers.education.gov.in/ ની વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.

    દેશના શ્રેષ્ઠ શિક્ષકોએ તેમની પ્રતિબદ્ધતા અને મહેનત દ્વારા શાળાના શિક્ષણની ગુણવત્તા વધારવા સિંહ ફાળો આપ્યો છે.  તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તેમના આ અનન્ય યોગદાનને બિરદાવવા બદલ દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. 

    ત્યારે રાષ્ટ્રીય એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં દર્શાવેલી સૂચનાઓ મુજબ પાત્રતા ધરાવતા ઈચ્છુક શિક્ષકોએ રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2023 માટે નામની નોંધણી તા. 15 જૂન 2023 સુધી https://nationalawardstoteachers.education.gov.in/ વેબસાઈટ ઉપર અરજી કરી શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply