Skip to main content
Settings Settings for Dark

વડોદરાના પાદરામાં આવેલ એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ

Live TV

X
  • બ્લાસ્ટમાં 5 કામદારોએ ગુમાવ્યા જીવ જ્યારે 15થી વધુને ઈજા

    વડોદરા ના ,પાદરા નજીક, એમ્સ ઓક્સિજન કંપની ખાતે ,પ્લાંટમાં બ્લાસ્ટ થતાં ,5 કામદારો નાં મોત ,અને 15 થી વધુ કામદારો ,ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છ ,કે ,બ્લાસ્ટ એટલો ભયંકર હતો ,કે 3 કિ.મી.ના વ્યાસ માં ,ધરા ધ્રુજી ઉઠી હતી ,અને આસ પાસ ના લોકો ને ,ભૂંકપ જેવો અહેસાસ થયો હતો. જો કે , ઘટના ની જાણ થતાં, ફાયર બ્રિગેડ, અને 108 એમ્બ્યુલન્સ ની ટીમે ,ઘટના સ્થળે પહોંચી ,રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. મૃત દેહો ,અને ઘાયલો ને ,પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સવાર ના સુમારે ,10 વાગ્યાની આસપાસ કંપની માં ,આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થતાં કામદારો માં જીવ બચાવવા નાસ ભાગ મચી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply