Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં સર્વધર્મ સંમભાવ સંમેલન યોજાયું

Live TV

X
  • વડોદરાઃ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં વિશ્વભરમાં સર્વધર્મ સમભાવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતમાં પણ 8 સ્થળે સર્વધર્મ સમભાવ સંમેલનો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત વડોદરા ખાતે સંમેલન યોજાયું હતું, સંમેલનમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીલીજીયન્સના એમ્બેસેડર ડો. જયેશ શાહે સમાજના તમામ ધર્મ અને સંપ્રદાયે અલગ અલગ હોવા છતાં સાથે મળીને રહેવાની ભાવનાને જ સર્વધર્મ સમભાવનો મૂળ હેતુ ગણાવ્યો હતો. સંમેલનમાં હિન્દુ, મુસ્લિમ ,શીખ, ખ્રિસ્તી, જૈન સહિત વિવિધ ધર્મ અને સંપ્રદાયના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply