Skip to main content
Settings Settings for Dark

વડોદરા SOGએ ડ્રગ્સ સાથે 2 શખ્સને ઝડપ્યા, 2 ફરાર

Live TV

X
  • વડોદરામાં SOGને મોટી સફળતા મળી છે, SOGએ ડ્રગ્સની કેપ્સુલ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે

    વડોદરામાં SOG પોલિસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કર્યો છે. SOGએ અજબડી મિલ નજીકથી પેન્ટાસજોસાઈન નામના ડ્રગ્સની 1000 કેપ્સુલ સાથે 2 શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સ ફરાર થઇ ગયા છે. ઝડપાયેલા બન્ને આરોપીઓ બિછું ગેંગના સભ્યો હોવાનો તપાસમાં જાણવા મળ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply