Skip to main content
Settings Settings for Dark

વન- પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અન્ન - નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો

Live TV

X
  • વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  રમણ સોલંકીએ સ્વર્ણિમ સંકુલ-1, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. 

    આ ઉપરાંત કૃષિ રાજ્ય મંત્રી  રમેશ કટારાએ તથા આદિજાતિ રાજ્ય મંત્રી  પી.સી. બરંડાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો.મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો તે પ્રસંગે વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply