Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં ચોમાસું સત્રને ધ્યાને રાખતા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે

Live TV

X
  • 15મી વિધાનસભાનું પાંચમું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે, આ સત્ર 21થી 23 ઓગસ્ટ સુધી ચાલશે

    ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખતા આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી યોજાશે. 15મી વિધાનસભાનું પાંચમું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. વિધાનસભા  સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના  7 બિલ લાવી શકે છે. જેમાં અંધશ્રદ્ધાને  ડામવા  ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અંગેનું બિલ રજૂ કરશે. ઉપરાંત  પ્રોહિબિશન અંતર્ગત ઝડપાયેલા વાહનોનો નિવેડો લાવવા માટેનું બિલ તેમજ જીએસટી સુધારા વિધેયક સહિતના  અન્ય બિલો પણ ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply